ADMISSION 2024 - 2025
B. Com. (કોમર્સ-ગુજરાતી માધ્યમ),
B. A. (આર્ટસ),
B. C. A. (કોમ્પ્યુટર સાયન્સ)
કોલેજમાં નીચે આપેલ કોર્ષમાં પ્રવેશ માટે આ વર્ષે
નવા અભ્યાસની પદ્ધતિ મુજબ NEP - 2024 ગુજરાત સરકાર દ્વારા
નવું પ્લેટફોર્મ આપેલ છે, તે મુજબ વિદ્યાર્થીને પોતાની પ્રવેશ પ્રક્રિયા માટે
નીચે આપેલ વેબસાઈટ GCAS ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
F.Y. B.COM. / F.Y. B.A. કે F.Y. B.C.A. માં એડમીશન લેવા માટે https://gcasstudent.gujgov.edu.in/ લીંક પર રજીસ્ટ્રેશન કરાવી એડમીશન લેવાનું રહેશે.
1. વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવવા આવતા પહેલા પોતાનું ઈ-મેલ આઈડી તથા મોબાઈલ નંબર હોવો જરૂરી છે.2. વિદ્યાર્થી માત્ર એકજ ઈ-મેલ આઈડી પરથી માત્ર એક જ વખત રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
3. વિદ્યાર્થી પાસે 50 KB નાં મહત્તમ કાળ સાથે વિદ્યાર્થીનો તાજેતરનો ફોટો તેમની સહીવાળો હોવો આવશ્યક છે.
4. રજીસ્ટ્રેશન કરતી વખતે વિદ્યાર્થી ધોરણ-12 (HSC)ની હોલ ટીકીટ અથવા માર્કશીટ સાથે લાવવાનું રહેશે.
5. વિદ્યાર્થીએ (OTP) માટે કાયમી ચાલુ મોબાઈલ નંબર આપવાનો રહેશે.
6. વિદ્યાર્થી યુઝર આઈડી અને પાસવર્ડ સાચવીને રાખવાના રહેશે.
નોંધ : આગળની સૂચના ધોરણ - 12 ની માર્કશીટ આવ્યા પછી આપવામાં આવશે.
વધુ માહિતી માટે કોલેજ નો સંપર્ક કરવો.