B. Com.  (કોમર્સ-ગુજરાતી માધ્યમ)


B. A.  (આર્ટસ)


B. C. A.  (કોમ્પ્યુટર સાયન્સ)


કોલેજમાં નીચે આપેલ કોર્ષમાં પ્રવેશ માટે આ વર્ષે 

નવા અભ્યાસની પદ્ધતિ મુજબ NEP - 2024 ગુજરાત સરકાર દ્વારા

 નવું પ્લેટફોર્મ  આપેલ છે, તે મુજબ વિદ્યાર્થીને પોતાની પ્રવેશ પ્રક્રિયા માટે

  નીચે આપેલ વેબસાઈટ GCAS ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. 

       આ QR CODE  સ્કેન કરશો એટલે રજીસ્ટ્રેશન માટે GCAS પોર્ટલ ખુલશે તેમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.


મહત્વપૂર્ણ  સૂચનાઓ 

F.Y. B.COM. / F.Y. B.A. કે F.Y. B.C.A. માં એડમીશન લેવા માટે https://gcasstudent.gujgov.edu.in/ લીંક પર રજીસ્ટ્રેશન કરાવી એડમીશન લેવાનું રહેશે.

1.  વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવવા આવતા પહેલા પોતાનું ઈ-મેલ આઈડી તથા મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
2.  વિદ્યાર્થી માત્ર એકજ ઈ-મેલ આઈડી પરથી માત્ર એક જ વખત રજીસ્ટ્રેશન કરાવી શકાશે.  
3.  વિદ્યાર્થી પાસે 50 KB નાં મહત્તમ કાળ સાથે વિદ્યાર્થીનો તાજેતરનો ફોટો તેમની સહીવાળો હોવો આવશ્યક       છે.
4.  રજીસ્ટ્રેશન કરતી વખતે વિદ્યાર્થી ધોરણ-12 (HSC)ની  હોલ ટીકીટ અથવા માર્કશીટ સાથે લાવવાનું રહેશે.
5.  વિદ્યાર્થીએ  (OTP) માટે કાયમી ચાલુ મોબાઈલ નંબર આપવાનો રહેશે.
6.  વિદ્યાર્થી યુઝર આઈડી અને પાસવર્ડ સાચવીને રાખવાના રહેશે.

નોંધ : આગળની સૂચના ધોરણ - 12 ની માર્કશીટ આવ્યા પછી આપવામાં આવશે.
         વધુ માહિતી માટે કોલેજ નો સંપર્ક કરવો.